: Notes :
તારીખ : ૦૪/૦૩/૨૦૨૩ શનિવાર
આ સાથે સર્વે કાર્પેન્ટર ભાઈઓ ને ખાસ જણાવવાનું કે આપણી પોલીગોન કંપની ના આદેશ મુજબ કંપની ની હાલ ની સ્કીમ માં પોઇન્ટ ના લાભ માટેની અંતિમ
તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ નક્કી કરવામાં આવેલ છે. આથી જેઓને પોતાના પોઇન્ટ બાકી હોય તેઓ પોતાના પોઈન્ટ્સ ૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં જમા કરી નાખે ત્યારબાદ જમાં કરવામાં આવેલ પોઇન્ટ્સ કોઈપણ સંજોગો માં ધ્યાને લેવામાં આવશે નહિ જેની સર્વે ભાઈઓ એ
ખાસનોંધ લેવી.
Team BD BONDS